૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

International travel between Australia and New Zealand could reopenexpected next month. Source: Getty Images
વધુ જોખમી ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓનો દર અઠવાડિયે કોરોનાવાઇરસનો ટેસ્ટ થશે, ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ વચ્ચે ટૂંક સમયમાં જ મુસાફરી શરૂ થાય તેવી શક્યતા, એનઆરએલ ગ્રાન્ડ ફાઇનલ સિડનીમાં રમાશે, 40,000 પ્રેક્ષકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
Share