૩૧ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: Getty Images
વિક્ટોરીયામાં ઇન્ડોર સ્થળો પર માસ્ક ફરજિયાત, સિડની ટેસ્ટ મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં આપવાની માંગમાં નિષ્ણાતો પણ જોડાયા, ઓસ્ટ્રેલિયા વિવિધ સરહદી પ્રતિબંધો સાથે નવા વર્ષનું સ્વાગત કરશે.
Share
Source: Getty Images
SBS World News