૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના મુખ્ય સમાચાર

ACT legalises personal use of cannabis. Source: Getty Images/Ben Bloom
ગરમી અને બુશફાયરને પગલે રાજધાનીમાં કટોકટી જાહેર થઇ, ACTમાં ગાંજાના વપરાશને માન્યતા - કેન્દ્ર સરકારના કાયદા મુજબ ગુનો, ઓસ્ટ્રેલિયાના શીખ સમુદાયે નોંધાવ્યો અંગદાનનો નવો રેકોર્ડ.
Share




