૩૧ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

A patient in intensive care. Source: Getty
સરકારી તથા ખાનગી હોસ્પિટલ્સના ઇન્ટેન્સિવ કેર યુનિટ કોરોનાવાઇરસની સારવાર માટે ભાગીદારી કરી કામ કરશે. ઓસ્ટ્રેલિયામાં આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે એડિલેડની કંપની 145 મિલિયન માસ્કનું ઉત્પાદન કરશે, ન્યૂ સાઉથ વેલ્સના બંદર અને જળસીમામાં રાહ જોઇ રહેલા ક્રૂઝ શીપને તરત જ વતન ફરવાનો આદેશ.
Share




