૪ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Guests at Cafe Palazzo restaurant enjoy a meal on in Adelaide in June this year. Source: Getty Images AsiaPac
સિડનીમાં કોરોનાવાઇરસના નવા કેસનો સ્ત્રોત હજી સુધી અસ્પષ્ટ, સાઉથ ઓસ્ટ્રેલિયાના હોસ્પિટાલિટી વેપાર તેમની ક્ષમતા વધારી શકશે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સ માટે રાજ્યની સરહદ ખુલી કરવાનું આયોજન દ્વીધામાં, ઓસ્ટ્રેલિયા પ્રથમ ટી20માં વિજય મેળવશે તો વર્લ્ડ રેન્કીંગમાં પ્રથમ ક્રમે પહોંચશે.
Share