૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Victorian Premier Daniel Andrews Source: AAP
પર્થમાં ઉત્તર પૂર્વીય વિસ્તારમાં થયેલા બુશફાયરને કાબૂમાં લેવાના પ્રયત્નો જારી, વિક્ટોરીયામાં હોટલ ક્વોરન્ટાઇન પ્રોગ્રામમાં કાર્ય કરતા કર્મચારીમાં કોરોનાવાઇરસનું નિદાન, રાજ્યમાં વિવિધ નિયંત્રણો અમલમાં, ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ વોર્મ અપ મેચ રદ કરવી પડી, લગભગ 500 ખેલાડીઓ - સ્ટાફને આઇસોલેશનનો આદેશ.
Share