૪ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Source: Getty Images
લગ્ન સમારંભમાં 600 લોકોને ભેગા કરવા બદલ માલિકને 5000 ડોલરનો દંડ, પર્થમાં લાગેલી આગ બાદ હવામાં ઝેરી વાયુ ભળતા ચેતવણી જાહેર, સાઉથ ઓસ્ટ્રેલિયા આંતરરાજ્ય પ્રવાસીઓને પણ પ્રવાસન વાઉચરનો લાભ આપશે.
Share

Source: Getty Images

SBS World News