૪ મે ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Queensland students will start returning to school from May 11 as COVID-19 cases continue to fall. Source: AAP
બે અઠવાડિયા અગાઉ એડિલેડ પહોંચેલા ઓસ્ટ્રેલિયન્સે ક્વોરન્ટાઇન સમય પૂરો કર્યો, ન્યૂ સાઉથ વેલ્સની સ્કૂલમાં વિદ્યાર્થી કોરોનાવાઇરસ પોઝીટીવ આવતા સ્કૂલ બંધ કરાઇ, સર્વેના તારણ પ્રમાણે, નવા સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સમાં કોરોનાવાઇરસના કારણે તણાવનું પ્રમાણ વધારે.
Share



