૪ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Victorian Premier Daniel Andrews (left) and New South Wales Premier Gladys Berejiklian (right) Source: AAP
વાઇન, કોલસા બાદ ચીને ઓસ્ટ્રેલિયાના વધુ ઉત્પાદનોની આયાત સ્થગિત કરી, ન્યૂ સાઉથ વેલ્સ - વિક્ટોરીયા વચ્ચેની સરહદ 23મી નવેમ્બરથી ખુલશે, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન પૂરું - શરૂઆતના તબક્કામાં એકપણ પક્ષને બહુમતી નહીં.
Share