૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison. Source: AAP
પર્થમાં લોકડાઉનનો અંત પરંતુ ઘણા નિયંત્રણો હજી અમલમાં રહેશે, સાઉથ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સાથેની સરહદો તાત્કાલિક ધોરણે ખોલી, ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યા વધી પરંતુ હોટલ ક્વોરન્ટાઇન અમલમાં જ રહેશે.
Share