૫ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Australian players congratulate India as India win the match during day four of the second Test Match between Australia and India at The MCG, Melbourne Source: AAP
ગ્રેટર સિડનીના રહેવાસીઓ જો ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે તો 8000 ડોલર સુધીનો દંડ થશે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં યુનાઇટેડ કિંગડમથી આવતા નવા પ્રકારના કોરોનાવાઇરસના 3 કેસ નોંધાયા, સિડનીના બેરાલા તથા તેની આસપાસના વિસ્તારોના લોકો ઓસ્ટ્રેલિયા - ભારત વચ્ચેની મેચ જોવા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જઇ શકશે નહીં.
Share