૫ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison speaks with an analytical chemist during a visit to AstraZeneca in Sydney, Wednesday, August 19, 2020 Source: AAP Image/Dan Himbrechts
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામમાં છેતરપીંડીનો ટ્રમ્પનો આરોપ, બાઇડનને વિજયનો વિશ્વાસ, ઓસ્ટ્રેલિયન્સને ઉપલબ્ધ થનારી કોરોનાવાઇરસની સંભવિત રસીનું મેલ્બર્નમાં આગામી અઠવાડિયાથી ઉત્પાદન શરૂ થશે, ઓસ્ટ્રેલિયન ઓપન સહિતની ટૂર્નામેન્ટ્સ મેલ્બર્નમાં જ યોજાય તેવી શક્યતા.
Share