૫ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Treasurer Josh Frydenberg. Source: AAP
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 9 કેસ નોંધાયા, વિદ્યાર્થીઓ તબક્કાવાર શાળાએ પરત ફરશે, બજેટ અગાઉ બહાર પડેલી વિગતો પ્રમાણે, સરકાર આગામી વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ટર સુવિધામાં વધુ રોકાણ કરશે, તાવ આવ્યો હોવા છતાં પણ જર્મનીના ખેલાડીએ ફ્રેન્ચ ઓપનમાં પોતાની મેચ રમ્યા બાદ વિવાદ.
Share