૬ એપ્રિલ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

گواهینامه شهروندی آسترالیا Source: Supplied
ગોલ્ડ કોસ્ટના પ્રખ્યાત દરિયા કિનારા 7મી એપ્રિલ મધ્યરાત્રિથી બંધ થશે, ઓસ્ટ્રેલિયન સરકાર ઓનલાઇન સિટીઝનશિપ સેરેમની યોજશે, કોરોનાવાઇરસના કારણે યર 12ની પરીક્ષાઓ પર પડેલા વિક્ષેપ અંગે ચર્ચા કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના શિક્ષણમંત્રીની બેઠક યોજાશે.
Share




