૬ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

A Covid-19 vaccine being developed by Pfizer and Germanys BioNTech has been found to be more than 90 per cent effective Source: Igor Kralj/PIXSELL/AAP
કોરોનાવાઇરસનો પ્રથમ અજાણ્યો કેસ નોંધાતા હજારો વિક્ટોરીયન્સને ટેસ્ટ કરાવવાની સલાહ, ક્વિન્સલેન્ડમાં પુર - પર્થમાં બુશફાયરની ચેતવણી, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ રસીકરણ વહેલું શરૂ કરવાની સરકારની યોજના.
Share