૬ માર્ચ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Health Minister Greg Hunt, Prime Minister Scott Morrison and Chief Medical Officer Professor Brendan Murphy give an update on coronavirus. Source: AAP
કોરોના સામે લડવા માટે સરકારે ફંડની કરી જાહેરાત, સિડનીમાં વિદ્યાર્થીને કોરોનાવાઇરસ થતા સ્કૂલ બંધ કરાઇ અને, ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં, રવિવારે ભારત સામે મુકાબલો.
Share




