૬ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Flights from Sydney to New Zealand are banned for 48 hours. Source: AAP Image/AP Photo/Mark Baker
ચીન ઓસ્ટ્રેલિયાથી થતી નિકાસ પર પ્રતિબંધ મૂકે તો હજારો ઓસ્ટ્રેલિયન્સ નોકરી ગુમાવશે, આગામી અઠવાડિયાથી વિક્ટોરીયા ન્યૂઝીલેન્ડની ફ્લાઇટને ઊતરાણની પરવાનગી આપશે, એસ્ટ્રાઝેનેકા જાન્યુઆરી 2021થી કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ કરાવે તેવી શક્યતા.
Share