૬ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

People walk past the Reserve Bank of Australia sign in Sydney on September 2, 2014 Source: William West/AFP/Getty Images
મંગળવારે રજૂ થનારું બજેટ મહિલા અને યુવાન કેન્દ્રીત રહે તેવું અનુમાન, સિડનીમાં ગટરના પાણીમાંથી કોરોનાવાઇરસ મળી આવ્યો, સતત 7 મહિનાથી ઓસ્ટ્રેલિયામાં વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં.
Share