૭ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Health authorities say the growing Delta coronavirus variant in Sydney's east is at a critical phase Source: AAP
ક્વિન્સલેન્ડની એક હોસ્પિટલમાં 77 વર્ષીય દર્દીનું કોરોનાવાઇરસના કારણે મોત, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ ક્વિન્સલેન્ડ સાથેના કડક સરહદીય પ્રતિબંધો સમાપ્ત કર્યા, ઓસ્ટ્રેલિયામાં રસીકરણમાં ઝડપ લાવવા માટે સિડનીમાં વેક્સીનેશન હબ શરૂ કરાશે.
Share




