હવે વિક્ટોરીયાના વધુ 5 લાખ રહેવાસીઓને જોબકિપરની ચૂકવણીનો લાભ મળશે, વિક્ટોરીયાના યર 12ના વિદ્યાર્થીઓ માટે VCEનું વ્યક્તિગત મૂલ્યાંકન થશે, હજી કેટલાક વધુ મહિનાઓ માટે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ રહેશે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






