૭ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Federal government proposed changes to casual work including options for permanency and leave loading Source: Pixabay
9 મહિના બાદ ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયાના રહેવાસીઓ ક્વોરન્ટાઇન વિના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પ્રવેશી શકશે, વિક્ટોરીયામાં ફેસમાસ્ક સાથે ન રાખવા બદલ દંડ થઇ શકે, કેન્દ્ર સરકારે કેઝ્યુઅલ કર્મચારીઓને લાભ થાય તેવા કેટલાક ફેરફાર માટે પ્રસ્તાવ મૂક્યો.
Share