૭ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison speaks to the media during a press conference at Parliament House in Canberra Source: AAP
પ્રથમ 'ક્વોરન્ટાઇન ફ્રી ફ્લાઇટ' ન્યૂઝીલેન્ડથી બ્રિસબેન પહોંચી, ન્યૂ સાઉથ વેલ્સે તમામ મોટી રમતગમતની સ્પર્ધામાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું, અમેરિકામાં હિંસક ઘટનાઓના કારણે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ લોક કર્યું, ઓસ્ટ્રેલિયન્સને કોરોનાવાઇરસની પ્રથમ રસી ફ્રેબ્રુઆરીમાં મળશે.
Share