૭ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Chadstone Alışveriş Merkezi'ndeki kasapta başlayan salgın kırsal Victoria için pandeminin başından beri görülen en büyük tehlike haline geldi. Source: Chadstone
ન્યૂ સાઉથ વેલ્સમાં 12 દિવસ બાદ સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો ચેપ નોંધાયો, છેલ્લા 10 દિવસમાં મેલ્બર્નના ચેડસ્ટન શોપિંગ સેન્ટરમાં કાર્ય કરતા કર્મચારી કે મુલાકાત લીધી હોય તેમને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાની સલાહ, સરકારે પાર્ટનર વિસા શ્રેણીમાં 30,000 સ્થાનનો વધારો કર્યો.
Share