૮ એપ્રિલ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

NSW Police officers ask a family to move on while on patrol at Rushcutters Bay park in Sydney. Source: AAP
જીવન જરૂરિયાતની સર્વિસમાં કાર્ય કરતા કર્મચારીઓ માટે કેન્દ્રીય સરકાર વધારાના 11 મિલિયન માસ્ક વહેંચી રહી છે, પોલિસ ઇસ્ટર વીકેન્ડ દરમિયાન પેટ્રોલિંગ વધારશે, ચીનના વુહાન શહેરમાં જાન્યુઆરી બાદ પ્રથમ વખત લૉકડાઉન હટાવાયું
Share




