૮ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Police were out in force around the country handing out fines to people not complying with COVID-19 social-distancing rules Source: AAP
રાજ્યોએ કરેલા વિદેશી કરારને રદ કરવાની કેન્દ્ર સરકારને સત્તા આપતો કાયદો સંસદમાંથી પસાર, પર્મેનન્ટ પાર્ટ-ટાઇમ કર્મચારીઓ તેમના નક્કી કરેલા પગાર સાથે વધારાનું કાર્ય કરવા માટે વાટાઘાટ કરી શકશે, વિક્ટોરીયન સરકારે હજારો યુવાનોનો કોરોનાવાઇરસનો દંડ માફ કરવાનો ઇનકાર કર્યો.
Share