૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Australian Prime Minister Scott Morrison holds up a COVID19 vaccination leaflet as speaks to the media during a press conference at Parliament House in Canberra Source: AAP
ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને લઇને ફ્લાઇટ કેનબેરા પરત ફરી, કોરોનાવાઇરસની રસી લેનારા લોકો માટે કેન્દ્ર સરકારે ડીજીટલ અને પેપર સર્ટિફીકેટની જાહેરાત કરી, ન્યૂ સાઉથ વેલ્સમાં પરત ફરેલા પ્રવાસીને ક્વોરન્ટાઇનનો સમય પૂરો કર્યા બાદ 16મા દિવસે કોરોનાવાઇરસનું નિદાન.
Share