૮ જાન્યુઆરી ૨૦૨૧ના મુખ્ય સમાચાર

صورة تعبيرية. Source: AAP
નોધર્ન બિચીસના પ્રતિબંધો રવિવારથી હળવા કરવામાં આવશે, ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં તથા દેશના તમામ એરપોર્ટ્સ પર ફેસમાસ્ક પહેરવું ફરજિયાત, ગ્રેટર બ્રિસબેનમાં લોકડાઉન તથા કેન્દ્રીય સરકારે સમગ્ર શહેરને કોરોનાવાઇરસનું 'હોટસ્પોટ' જાહેર કર્યું.
Share