૮ જૂન ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

گواهینامه شهروندی آسترالیا Source: Supplied
કેન્દ્ર સરકારની નિ:શૂલ્ક ચાઇલ્ડ કેર સુવિધા 12મી જુલાઇથી સમાપ્ત થશે, કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા થતા પ્રત્યક્ષ રીતે યોજાતી ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ સેરેમની ફરીથી શરૂ થશે, વીકેન્ડ દરમિયાન યોજાયેલી બ્લેક લાઇવ્સ મેટર રેલીમાં ભાગ લેનારા લોકોને 2 અઠવાડિયા સુધી એકાંતવાસમાં રહેવા સલાહ.
Share