૮ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર
International student group petitions extension of IELTS, PTE result validity and seeks other reforms. Source: IELTS
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય 'હાઇ એલર્ટ' પર, પ્રીમિયરનું નિવેદન, પાર્ટનર વિસા માટે જાહેર કરાયેલા ફેરફાર આગામી વર્ષની મધ્યમાં લાગૂ થશે, કોરોનાવાઇરસનો બીજો તબક્કો શરૂ થતા યુરોપિયન દેશોમાં પ્રતિબંધો ફરીથી અમલમાં મૂકાયા.
Share