૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

NSW Health authorities are investigating how a health worker became infected with coronavirus while wearing a mask. Source: Press Association
ચીનની પોલિસની પૂછપરછનો સામનો કરનારા બે ઓસ્ટ્રેલિયન પત્રકાર વતન પરત ફર્યા, ન્યૂ સાઉથ વેલ્સમાં 2 અલગ અલગ હોસ્પિટલ સાથે સંકળાયેલા કુલ 100 કર્મચારીઓને 14 દિવસ આઇસોલેશનમાં રહેવાનો આદેશ, કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને શોધવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવાશે.
Share