૯ એપ્રિલ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Prime Minister Scott Morrison at Parliament House in Canberra. Source: AAP
યુરોપના વધુ દેશોએ યુવાનોને એસ્ટ્રાઝેનેકાની રસી નહીં આપવાનો નિર્ણય લીધો, ઓસ્ટ્રેલિયાએ ફાઇઝરની રસીના વધુ 20 મિલિયન ડોઝ ખરીદ્યા, સિડનીમાં ગેરકાયદેસર રીતે હથિયારોના વેચાણની ઘટનામાં એક યુગલ સહિત 3 વ્યક્તિની ધરપકડ.
Share




