૯ ડીસેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

A Singapore Airlines Airbus A350-900 aircraft takes off at Kingsford Smith International airport on 5 August, 2020 in Sydney. Source: Getty
કર્મચારીઓના અધિકારોને જોખમમાં મૂકતા પ્રસ્તાવિત ફેરફાર સામે યુનિયન વિરોધ નોંધાવશે, ફરજ દરમિયાન મૃત્યુ પામનારા Uber Eats ના ડ્રાઇવરના પરિવારજનોએ જંગી વળતરનો દાવો કર્યો, ઓસ્ટ્રેલિયાએ આતંરરાષ્ટ્રીય મુસાફરી પર માર્ચ 2021 સુધી પ્રતિબંધ મૂક્યો.
Share