૯ જૂન ૨૦૨૦ના મુખ્ય સમાચાર

A young girl holds a sign at a Black Lives Matter rally in Sydney. Source: SBS News: Nick Baker
ઓસ્ટ્રેલિયાના શહેરોમાં ફરી એક વખત બ્લેક લાઇવ્સ મેટર રેલીને મંજૂરી આપવાનો સરકારનો ઇનકાર, લા ટ્રોબ યુનિવર્સિટીના કર્મચારીઓએ 225 નોકરીઓ બચાવવા માટે આગામી 12 મહિના સુધી પગારમાં કાપ સ્વીકારવા તૈયારી દર્શાવી, મેલ્બર્નમાં છેલ્લા બે વર્ષની સૌથી વધુ ઠંડી મંગળવારે સવારે નોંધાઇ.
Share