૯ માર્ચ ૨૦૨૧ના મુખ્ય સમાચાર

Daniel Andrews will remain in intensive care for the coming days after he slipped and fell on wet stairs while getting ready for work on Tuesday. Source: AAP
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હોબાર્ટમાં ક્વોરન્ટાઇન કરવાના ન્યૂ સાઉથ વેલ્સના પ્રસ્તાવને તાસ્મેનિયાએ ફગાવ્યો, પડી જવાના કારણે ઇજાગ્રસ્ત થયેલા વિક્ટોરીયન પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસ આઇસીયુમાં દાખલ, નવા એપ્રેન્ટીસને નોકરી પર રાખવા બદલ સરકારી રાહતની યોજના લંબાવવામાં આવી.
Share