૯ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

The Australian government has signed a deal with AstraZeneca for the supply of a COVID-19 vaccine. Source: Getty Images/AAP
રુપર્ટ મર્ડોકની માલિકીની મીડિયા કંપનીઓ પર રોયલ કમિશનની તપાસનો પ્રસ્તાવ સંસદમાં રજૂ, મેલ્બર્નમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી - એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરેલી કોરોનાવાઇરસની રસીનું ઉત્પાદન શરૂ થયું, વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને તાસ્મેનિયામાં ઊતરાણની મંજૂરી અપાશે.
Share