૯ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Registered tax agent Chura Mani Belbase explains why this years tax return will be little different. Source: ?SBS Nepali/Getty Images
સામુદાયિક સંક્રમણમાં વધારો થયો હોવા છતાં પણ ન્યૂ સાઉથ વેલ્સમાં નિયંત્રણો હળવા કરાશે, કેન્દ્રીય બજેટમાં જાહેરાત બાદ ઇન્કમ ટેક્સમાં ઘટાડાનો પ્રસ્તાવ સંસદમાં બે દિવસમાં જ પસાર, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના સક્રીય કેસની સંખ્યા 200થી ઓછી થઇ.
Share