૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

Source: Lu Junming / Costfoto/Sipa USA
બાળકને દત્તક લેવાની પરંપરાગત પ્રથાને માન્યતા આપતો કાયદો પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં પસાર થયો, ટીકટોક પર અપલોડ થયેલો 'ભયાનક' વીડિયો હટાવી લેવાની વડાપ્રધાન મોરિસનની માંગ, આરોગ્ય અને સુરક્ષા વિષેની બાબતો અંગે બેદરકારી દાખવવા બદલ ન્યૂ સાઉથ વેલ્સમાં એક પબને બંધ કરાયું.
Share