મનગમતા કોર્સમાં એડમીશન મેળવવા કેવી રીતે તૈયારી કરશો ? નિરાલી ગોહિલ
Nirali Gohil Source: Nirali Gohil
એક વિષયમાં રાજ્યમાં પહેલા નંબરે આવનાર નિરાલી ગોહિલને શિક્ષા પ્રધાને પુરસ્કૃત કરી હતી. પારૂલ મહેતા સાથે વાત કરતા નિરાલી એ હાય સ્કૂલમાં વિષયોની પસંદગી થી લઇને યુનિવર્સિટીમાં એડમીશન મેળવવા સુધીના અનુભવો શેર કર્યા . જરૂરી વિષય છૂટી જાય તો શું કરવું ? ન ગમતા વિષયો નું શું કરવું ? જાણી લો નિરાલી ની ટીપ્સ .
Share




