અનોખી પ્રેમ કથા ની મૂક સાક્ષી : અડાલજ ની વાવ
પ્રેમ ની સ્થાપત્ય રચનાઓ માં તાજ મહેલ નું નામ મોખરે છે , પણ શું આપ જાણો છો કે ગુજરાત ની અડીકડી વાવ એટલે કે અડાલજની વાવ પણ એક પ્રેમકથા નું પ્રતીક છે. ચાલો જાણીએ નેહલ ગઢવી પાસે આ પ્રેમકથા અને અડાલજ ની વાવ અંગે
Share




