ગઝલ ગાયક શ્રી મનહર ઉધાસ ઓસ્ટ્રેલીયા આવી રહ્યા છે.
Singer Manhar Udhas Source: Singer Manhar Udhas
લોકપ્રિય ગાયક શ્રી મનહર ઉધાસ ઓસ્ટ્રેલીયા આવી રહ્યા છે. તેમના જૂન મહિના ના આ પ્રવાસ વિષે , તેમની સંગીત યાત્રા વિષે અને તેમના ચાહકો સાથે ના અદ્ભુત અનુભવો વિષે મનહરભાઈએ જેલમ હાર્દિક સાથે નિરાંતે વાત કરી.
Share




