અપરિણીત મહિલાઓ માટે મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ
Getty images Source: Getty Images
ગુજરાતના એક ગામડામાં મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ માત્ર અપરિણીત સ્ત્રીઓ માટેજ. ભવેન કચ્છી રજૂ કરે છે કિસ્સો વિગતવાર.
Share
Getty images Source: Getty Images

SBS World News