પ્રથમ વખત કોઇ ભારતીય મૂળના યુવાને જીત્યા એકસાથે બે એવોર્ડ્સ

Nilesh Makwana wins top City of Perth Award - first Indian origin and only candidate to receive this recognition with two awards. Source: Nilesh Makwana
પર્થ સ્થિત નિલેશ મકવાણાને એબોરિજીનલ સમુદાય અને વરિષ્ઠ નાગરિકો માટે સાઇબર સિક્ટોરિટીના કાર્યક્રમો તથા શહેરમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવા બદલ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. સિટી ઓફ પર્થ સ્ટ્રેટેજીક એલાયન્સ એવોર્ડ તથા 2020 બિઝનેસ ન્યૂઝ 40અંડર40 એવોર્ડ્સ સાથે નિલેશભાઇએ આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મૂળની વ્યક્તિ તથા એકસાથે બે એવોર્ડ્સ જીતવાની સિદ્ધી મેળવી છે.
Share




