Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

આપણી વાત: નાના ગામડાંમાંથી શરૂઆત કરીને આજે વિદેશમાં ખેલૈયાઓને ગરબે રમાડતા કાજલબેન મહેરીયા

Singer Kajal Maheriya
Gujarati folk singer Kajal Maheriya. Supplied: Kajal Maheriya

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Mirani Mehta

Source: SBS



Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડાંમાંથી પોતાની સફર ખેડીને આજે વિદેશની ધરતી પર ખેલૈયાઓને પોતાના તાલે ગરબે રમડતા કાજલબેન મહેરીયાએ ઘણા બધા કપરાં ચઢાણો ચઢ્યાં છે. સામાન્ય પરિવારમાંથી આવતા કાજલબેને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ગરબા કરવાના અનુભવ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now