સૌર ઊર્જા સંચાલિત યાન "જૂનો" નો ગુરુ ની ભ્રમણકક્ષા માં પ્રવેશ
Illustration depicts NASA's Juno spacecraft in orbit above Jupiter Source: NASA
અમેરિકન અવકાશ વૈજ્ઞાનીઓ ની અનેરી સિદ્ધિ , "જુનો" નામક યાન નું ગુરુ ની ભ્રમણકક્ષા માં સફળ ઉતરણ થયું છે. પાંચ વર્ષની લાંબી યાત્રા બાદ આ યાન ગુરુ ની કક્ષા સુધી પહોંચી શક્યું છે. આ ખુશી સાથે ઓસ્ટ્રેલિયા નો પણ અવકાશ કાર્યક્રમ હોવો જોઈએ તેવી માંગ ઉઠી છે
Share




