IPL 12 વિશે કેટલીક રસપ્રદ માહિતી

Members of Chennai Super Kings pose with trophy after winning IPL final against Sunrisers Hyderabad. Source: AAP Image/ AP Photo/Rafiq Maqbool
23મી માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની 12મી સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. SBS Gujarati એ સિનિયર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને બીસીસીઆઇના સ્કોરર તુષાર ત્રિવેદી સાથે વાત કરી અને તેમની પાસેથી જાણ્યું આ સિઝનમાં ચેમ્પિયન બનવા માટેની ફેવરિટ ટીમ, આઇપીએલ દ્વારા યુવા ખેલાડીઓને મળતી તકો અને વર્લ્ડ કપમાં રમનારા ભારતીય ખેલાડીઓની માનસિક તથા શારીરિક ક્ષમતાઓ પર આઇપીએલના કારણે થતી અસરો વિશે
Share




