સરદારે જેમને સેવા, સ્વાશ્રય અને રાષ્ટ્રપ્રેમનો રસ પીવડાવ્યો છે એવાં નિરંજનાબેન કલાર્થી બારડોલીમાં સરદારે સ્થાપેલા સ્વરાજ આશ્રમમાં કન્યાશાળા ચલાવે છે. સરદારના નિકટવર્તી રહી ચૂકેલાં એમનાં માતાપિતાના સંસ્કારોને એંસીની ઉંમરે પણ જાળવી રહેલાં નિરંજનાબેન SBS Gujarati સાથેની એમની વાતચીતના આ બીજા અને અંતિમ ભાગમાં વહેંચે છે સરદારની અંતિમ ક્ષણોની યાદો.
Follow SBS Gujarati on Facebook.
Share






