સાઉથ એશિયા થિયેટર ફેસ્ટિવલ
સિડની ખાતે પ્રથમ વખત યોજાઈ રહેલ સાઉથ એશિયા થિયેટર ફેસ્ટિવલ(દક્ષિણ એશિયાઈ રંગમંચ ઉત્સવ)નું આયોજન નૌટંકી થિયેટર વડે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ભારતીય અને દક્ષિણ એશિયાની ભાષાઓમાં વિવિધ નાટકો ની પ્રસ્તુતિ થશે. પ્રેક્ષકો માટે ટિકિટના બદલે એક નવી યોજના પણ રાખવામાં આવી છે. જાણીએ વિગતવાર માહિતી સંસ્થાના પ્રવક્તા દિનશાજી પાસે
Share