મૃત બાળકને જન્મ આપવાની સંભાવના દક્ષિણ એશિયાઈ દેશની સ્ત્રીઓમાં વધુ શા માટે ?
A view of an ultrasound Source: AAP
નવા સંશોધનોમાં ભારત , શ્રીલંકા અને અફઘાનિસ્તાનની સ્ત્રીઓમાં સ્થાનિક સ્ત્રીઓની તુલનામાં મૃત બાળકના જન્મનું જોખમ વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. શું આ તારણો દક્ષિણ એશિયાઈ સગર્ભા મહિલાઓ માટે ઑસ્ટ્રેલિયાની ક્લિનિકલ પ્રેક્ટિસમાં પરિવર્તન લાવી શકશે ? નીતલ દેસાઈ રજૂ કરે છે અભ્યાસની વધુ વિગતો.
Share
