ઓસ્ટ્રેલિયન રાજ્યમાં હવે 'સિંગલ યુઝ પ્લાસ્ટિક કટલરી' ના વપરાશ પર પ્રતિબંધ

SA ban single-use plastic Source: ABC RN: Fiona Pepper
એક જ વખત વપરાશમાં લઇ શકાય તેવી પ્લાસ્ટિકની કટલરી પર સાઉથ ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય લેનારું તે ઓસ્ટ્રેલિયાનું પ્રથમ રાજ્ય પણ બન્યું છે, પ્રદુષણ ઘટાડવાની યોજના હેઠળ સરકારના આ નિર્ણયનો રાજ્યના વિવિધ વેપાર-ઉદ્યોગોએ કેવો પ્રતિસાદ આપ્યો છે વિગતો જાણિએ અહેવાલમાં.
Share