SKIP TO MAIN CONTENT

RRR ફિલ્મની 16 વર્ષીય ગુજરાતી ગાયિકા રાગ પટેલ

Singer Raag Patel.jpg
Singer Raag Patel.

ગીત નાટુ નાટુ માટે ઓસ્કાર એવોર્ડ મેળવનારી ફિલ્મ RRRના એક ગીતમાં પોતાનો સ્વર આપ્યો છે ગાયિકા રાગ પટેલે. 16 વર્ષીય રાગને કેવી રીતે આ ફિલ્મમાં ગીત માટે તક મળી અને તેના અનુભવ કેવા રહ્યાં તે વિશે રાગ પટેલે SBS ગુજરાતી સાથે વાર્તાલાપ કર્યો હતો.

Published

By Mirani Mehta

Source: SBS

Skip to podcast episode content

ગીત નાટુ નાટુ માટે ઓસ્કાર એવોર્ડ મેળવનારી ફિલ્મ RRRના એક ગીતમાં પોતાનો સ્વર આપ્યો છે ગાયિકા રાગ પટેલે. 16 વર્ષીય રાગને કેવી રીતે આ ફિલ્મમાં ગીત માટે તક મળી અને તેના અનુભવ કેવા રહ્યાં તે વિશે રાગ પટેલે SBS ગુજરાતી સાથે વાર્તાલાપ કર્યો હતો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now